Home          |          About us          |          Services          |          Rules          |          Gallery          |          Inquiry          |          Contact Us
 
 
  Kitchen Rules
 
  English  
 
૧.
દરેક વિદ્યાર્થીઓએ હોસ્ટેલના રસોડામાંજ જમવાનું રહેશે.
૨.
નિયત કરેલ સમયની અંદર ચા-નાસ્તો ,લંચ તેમજ ડીનર લેવાનું રહેશે. મોડા આવનારને જે હશે તે  મળશે, મોડા અવનારે અગાઉથી જાણ કરવાની રહેશે.
૩.
મિત્રોને રસોડામાં જમવાની સખ્ત મનાઈ છે, દુરથી આવતા માતા-પિતા કે વાલીઓ સંચાલકની મંજુરી લઈ જ રસોડામાં લંચ, ડીનર લઈ શકશે. બાકીના માટે ગેસ્ટ ચાર્જ રૂ|. ૨૫/- આપવાનો રહેશે.
૪.
જમતી વખતે શાંતિ રાખવી.
૫.
ખોરાકનો બગાડ કરવો નહી.
૬.
બહારથી વસ્તુ લાવી રસોડામાં ખાવાની સદંતર મનાઈ છે.
૭.
હોસ્ટેલના વાસણો રૂમમાં લઈ જવા નહી.
૮.
સ્વચ્છતા જાળવવી.
૯.
રસોડામાં મૂકેલ પંખા તેમજ લાઈટ જમ્યા પછી બંધ કરવાના રહેશે.
૧૦.
રસોડામાં મુકેલ ફ્રીજ ફકત હોસ્ટેલ માટે જ છે તેમ છતા જગ્યા હસે અને કોઈપણ વસ્તુ રાખશે તો તેની જવાબદારી સંચાલકની રહેતી નથી.
૧૧.
એક માસમાં દર ૧૫ દિવસે મિષ્ટાન અપવામા આવશે.
૧૨.
દર ગુરુવારે પવામા આવતી ચેઈન્જ મર્યાદિત રહેશે.
૧૩.
દિવાળી વેકેશન દરમ્યાન રસોડુ ૩ અઠવાડિયા (3 Weeks) બંધ રહેશે.
૧૪.
૧ મે થી ૧૫ જુન સુધી રસોડુ સદંતર બંધ રહેશે.
 

 
 
 
 
  Gallery
 
 
 
   
 
   
   
   
   
   
   
 
     
  Mo.   : +91 99765 39635
  Phone   : (02692) 231385
Copyrights© R. S. Girls Hostel. All Rights Reserved. Website Designed & Developed by Young World Infotech