Home          |          About us          |          Services          |          Rules          |          Gallery          |          Inquiry          |          Contact Us
 
 
  Other Instruction
 
  English  
 
૧. હોસ્ટેલમાં કોઈપણ સમયે હાજરીની તપાસ થશે.     
૨. બહાર જતાં રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે અને કારણ દર્શાવવાનું રહેશે.  
૩. માંદગી માટેની તાત્કાલીક સારવાર વ્યવસ્થાછાત્રાલયમાં અપવામાં આવશે. જે તે ખર્ચ વિદ્યાર્થીનીએ ભોગવવાનો રહેશે.
૪. માતા-પિતા / વાલીએ તેમના પાલ્યને કિંમતી ચીજ વસ્તુઓ , ઘરેણાં , રોકડ રકમ આપવી નહી.વાલીએ તેમના પાલ્યને ઘરેથી નાસ્તો , બિસ્કીટ વગેરે આપવા નહીં.
૫. વિદ્યાર્થીઓને મળવા માટે ફકત મમ્મી, પપ્પા, અને આપે જણાવેલા સગા સંબધીઓ આવી શકશે.
 
     
  Notice  
     
 
૧. રૂમ / બ્લોક છોડતાં પહેલા વિજળી, ટેલીફોન અને પાણીનો દુરૂપયોગ ન થાય તે હેતુથી ચકાસીને બંધ કરવું.
૨. રૂમનું ફર્નીચર નિયત જગ્યાએથી ખસેડવું નહી.
૩. પાન , ગુટખા, અખાદ્ય પદાર્થ કે પ્રવાહીનો નિષેધ છે.
૪. દરેક રૂમમાં મુકેલી કચરા પેટીમાં  જ કચરો નાંખવો.
૫. હોસ્ટેલમાં અભ્યાસકીય પ્રવૃત્તિ સિવાય કોઈ અન્ય પ્રવૃત્તિ કરવી નહી.
૬. દાદર ઉપર બેસવાની મનાઈ છે.
 
 
 
 
 
  Gallery
 
 
   
     
   
     
   
   
   

 
     
  Mo.   : +91 99765 39635
  Phone   : (02692) 231385
Copyrights© R. S. Girls Hostel. All Rights Reserved. Website Designed & Developed by Young World Infotech