Home          |          About us          |          Services          |          Rules          |          Gallery          |          Inquiry          |          Contact Us
 
 
  Services
 
  English   
 
હોસ્ટેલના સુદ્રઢ વહીવટ માટે નિમણુંક કરેલ મુખ્ય સંચાલિકાની ઓફિસ.  
મુલાકાતીઓ માટે બેઠક રૂમ  
 
 
 
 
વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સગવડના મિશ્રહેતુને લક્ષમાં રાખી તેમને મળવા આવતા મુલાકાતીઓ માટે મુખ્યદ્વારની બાજુમાં એક અલાયદા વિશાળ બેઠક રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
 
હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે Two Seated / Three Seated એમ બાલ્કની ધરાવતી બે પ્રકારની રૂમ ઉપલબ્ધ છે. કુદરતી હવા ઉજાસ ધરાવતી આ રૂમોમાં પલંગ, ગાદલા, ચાદર, ઓશિકા,ફોન, સ્ટડી ટેબલ, ડ્રેસીંગ ટેબલ, ગરમ તથા ઠંડા પાણીની વ્યવસ્થા ધરાવતા  એટેચ બાથરૂમની સુવિધા અપવામાં આવી છે.  
ડાઈનીંગ હોલ  
 
 
 
 
શુદ્ધ, સાત્વિક , સ્વાદિષ્ટ અને સગવડભર્યા ભોજનની વ્યવસ્થા માટે ડાઈનીંગ હોલમાં રસોઈ ગરમ રહે તે માટે હોટ-કેસ , પીવાનાં પાણી માટે ફિલ્ટર ધરાવતું કુલરક અને ડાઈનીંગ ટેબલની સગવડ ધરાવે છે.
 
અન્ય સગવડો  
 
 
 
  અન્ય સગવડતાઓમાં ટીવીરૂમ , ઇનડોર ગેમ્સરૂમ, જીમ્નેશીયમ, અલાયદી પાર્કિંગ વ્યવસ્થા તથા વર્તમાનપત્રો અને મેગેઝીનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
 

 
 
 
 
  Gallery
 
 
   
     
   
   
   
 
     
  Mo.   : +91 99765 39635
  Phone   : (02692) 231385
Copyrights© R. S. Girls Hostel. All Rights Reserved. Website Designed & Developed by Young World Infotech